Read Gettyysburg Address and complete the answers. Cite evidence to support your answers Math: order of operations and day 16 day 3 and 4
I have shared their MAp scores with the students and had a conference with them explaining what they need to do to attain their goal and for that went above their goal what they can do to further enhance their learning skills. Please talk with your child and ask him/her to explain their data and sign and return it back to me.
if you need a copy please email me or let your child know I shall make one and send it back to you.
મેહેરબાન વાલીઓ
આ મેપ(NWEA) ટેસ્ટ નું પરિણામ છે.મેં તમારા છોકરાઓ જોડે કોન્ફરન્સ કરી છે। તેમને ત્રીજા ધોરણ નું પરિણામ એટલે જે મેં મહિનામાં 2013 માં લીધું હતું તે મેં બતાવ્યું અને હમણાં લીધું થે પણ આ ગ્રાફ માં બતાવ્યું છે.
આ વર્ષ ના અંત માં કેટલુ લવાનું છે તે પણ સમજવામાં આવ્યું છે।
હવે તેઓં મે મહિનામાં ફરી લેશે તો તમે ધ્યાન રાખજો કે છોકરાઓ દરરોજ કંપાસ લર્નિંગ દિવસ માં કમ સે કમ 30 મિનિટ માટે દરરોજ પ્રક્ટેસ કરે।
આના સિવાય મારા બ્લોગમાં- "ઇન્ટેગ્ર્તિદ્દ લિંક "માં પણ ઘણી બધા પ્રક્ટેસ કરવા માટે નું સાય્ટ મુકી છે , તો તમારા બાળકને આવશ્ય કરાવજો।
દરોજ કરવાથી તમારા બાળકને ક્લાસ માં જે ભણાવ્યું તેની તેમને રીવ્યુ મળશે। છતાં પણ ના આવડે તો સવારે ક્લાસ માં વેહલા આવી શખે છે
ક્લાસ માં ધ્યાન અને દરરોજ કંપાસ લર્નિંગ કરવા થી તમારા બાળક જરૂર સફળથા મેળવશે
સફળથા એજ આપડું ધ્યેય છે !!!!
No comments:
Post a Comment